Get App

એક્સપાયરી દબાણની વચ્ચે પસંદગીના સ્ટૉક્સ પર કરો નજર; Dr Reddy’s, HUDCO અને Eris Lifesciences બન્યા ફોક્સમાં

સનટેક રિયલ્ટી કંપનીના યુનિટને લંડન કોર્ટ ઓફ આર્બિટ્રેશન પાસેથી રાહત મળી. JV પાર્ટનર ગ્રેન્ડ વેલી જનરલ ટ્રેડિંગ LLC સાથેના વિવાદમાં રાહત મળી. વિડ્રો અને આર્બિટ્રેશન પ્રક્રિયાને પાછો ખેંચવાની પુષ્ટિ કરી.

MoneyControl Newsઅપડેટેડ Nov 25, 2025 પર 9:18 AM
એક્સપાયરી દબાણની વચ્ચે પસંદગીના સ્ટૉક્સ પર કરો નજર; Dr Reddy’s, HUDCO અને Eris Lifesciences બન્યા ફોક્સમાંએક્સપાયરી દબાણની વચ્ચે પસંદગીના સ્ટૉક્સ પર કરો નજર; Dr Reddy’s, HUDCO અને Eris Lifesciences બન્યા ફોક્સમાં
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Dr. Reddy’s

AVT03ને યુરોપિયન કમિશનથી મંજૂરી મળી. સબ્સિડિયરીને પ્રોલિયા, Xgeva (એક્સગેવા)ના બાયોસિમિલર AVT03 માટે મંજૂરી મળી. Osteoporosis (ઑસ્ટિયો-પોરોસિસ), કેન્સર દર્દીઓના હાડકાંની સારવારમાં દવાનો ઉપયોગ કરશે.

BEL

બધા સમાચાર

+ વધુુ વાંચો