Get App

Global Market: ભારતીય બજાર માટે સારા સંકેતો, જાપાનના શેર રેકૉર્ડ ઊંચાઈ પર, ગિફ્ટ નિફ્ટી 200 અંક ઉપર

શુક્રવારે US INDCIESમાં સારી રિકવરી જોવા મળી. ડાઓમાં 1200 અંકનો ઉછાળો જોવાને મળ્યો છે. નાસ્ડેક અને S&P પણ 2 ટકા ઉપર કારોબાર કરી રહી છે. ત્યાંજ સોના ચાંદીમાં પણ Bounceback જોવા મળ્યો.

MoneyControl Newsઅપડેટેડ Feb 09, 2026 પર 9:13 AM
Global Market: ભારતીય બજાર માટે સારા સંકેતો, જાપાનના શેર રેકૉર્ડ ઊંચાઈ પર, ગિફ્ટ નિફ્ટી 200 અંક ઉપરGlobal Market: ભારતીય બજાર માટે સારા સંકેતો, જાપાનના શેર રેકૉર્ડ ઊંચાઈ પર, ગિફ્ટ નિફ્ટી 200 અંક ઉપર
Global Market: ભારતીય બજાર માટે સારા સંકેતો જોવાને મળી રહ્યા છે.

Global Market: ભારતીય બજાર માટે સારા સંકેતો જોવાને મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી 200 અંક ઉપર કારોબાર કરી રહી છે. જાપાનના પ્રધાનમંત્રી Sanae Takaichi ની પાર્ટીને ભારે બહુમતથી નિક્કેઈ 5 ટકાની તેજી સાથે નવા શિખર પર છે. ત્યાંજ શુક્રવારે US INDCIESમાં સારી રિકવરી જોવા મળી. ડાઓમાં 1200 અંકનો ઉછાળો જોવાને મળ્યો છે. નાસ્ડેક અને S&P પણ 2 ટકા ઉપર કારોબાર કરી રહી છે. ત્યાંજ સોના ચાંદીમાં પણ Bounceback જોવા મળ્યો.

ચિપ શેરોમાં તેજી અને ચાંદી સહિતના નબળા મોમેન્ટમ શેરોમાં સોદાબાજીની શોધથી સેન્ટિમેન્ટને વેગ મળ્યો, તેમજ યુએસ ફેડરલ રિઝર્વ તરફથી વધુ વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓ પણ વધી. દરમિયાન, શુક્રવારે યુએસ સૂચકાંકોમાં મજબૂત રિકવરી જોવા મળી, જેમાં ડાઉ 1,200 પોઈન્ટ ઉછળ્યો. નાસ્ડેક અને એસ એન્ડ પીમાં પણ 2%નો ઉછાળો જોવા મળ્યો.

અમેરિકી બજારોની સ્થિતી

શુક્રવારે યુએસ બજારો ઊંચા સ્તરે બંધ થયા. બે દિવસના ઘટાડા પછી S&P 500 ફરી ઉછળ્યો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ નવા સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો. વધતા ટેક શેરોએ બજારને ટેકો આપ્યો.

બધા સમાચાર

+ વધુુ વાંચો