Global Market: ભારતીય બજારો માટે નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsની કેશમાં 4300 કરોડથી વધુની વેચવાલી જોવા મળી. GIFT NIFTY 150 પોઇન્ટ્સ નીચે કારોબાર કરી રહ્યા છે. એશિયામાં પણ દબાણ સાથે કારોબાર જોવાને મળી રહ્યા છે. ડાઓ ફ્યૂચર્સમાં પણ મોટો ઘટાડો થયો છે. શુક્રવારે USના બજારમાં મામુલી નરમાશ રહી. આજે અમેરિકાના બજારોમાં રજા રહેશે, ત્યાંજ ટેરિફ પર અનિશ્ચિતતા વધવાથી નવા શિખરે સોનું-ચાંદી પહોંચ્યુ.

