Get App

Global Market: બજાર માટે નબળા સંકેતો, ગિફ્ટ નિફ્ટીમાં દબાણ

અમેરિકા અને એશિયામાં પણ તેજી જોવા મળી છે, એન્થ્રોપિકના IPOની અરજી આપવાથી AI અને ચિપ શેર્સમાં જોશ મળ્યુ. નાસ્ડેક આશરે 1 ટકા વધ્યો. ત્યાંજ કોરિયાના બજાર કોસ્પી 4% થી વધુ વધ્યો. નિક્કેઈ પણ 2 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 27, 2026 પર 11:18 AM
Global Market: બજાર માટે નબળા સંકેતો, ગિફ્ટ નિફ્ટીમાં દબાણGlobal Market: બજાર માટે નબળા સંકેતો, ગિફ્ટ નિફ્ટીમાં દબાણ
Global Market: નિફ્ટીની મંથલી એક્સપાયરીના દિવસે બજાર માટે નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીમાં 100 પોઈન્ટ્સથી વધુનું દબાણ જોવાને મળી રહ્યું છે.

Global Market: નિફ્ટીની મંથલી એક્સપાયરીના દિવસે બજાર માટે નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીમાં 100 પોઈન્ટ્સથી વધુનું દબાણ જોવાને મળી રહ્યું છે. FIIsની કેશ અને વાયદા બન્ને મળી 3700 કરોડની વેચવાલી જોવા મળી છે.

અમેરિકાના બજારોમાં સારી તેજી

અમેરિકા અને એશિયામાં પણ તેજી જોવા મળી છે, એન્થ્રોપિકના IPOની અરજી આપવાથી AI અને ચિપ શેર્સમાં જોશ મળ્યુ. નાસ્ડેક આશરે 1 ટકા વધ્યો. ત્યાંજ કોરિયાના બજાર કોસ્પી 4% થી વધુ વધ્યો. નિક્કેઈ પણ 2 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે.

HSBCએ ઘટાડી રેટિંગ

બધા સમાચાર

+ વધુુ વાંચો