Get App

નિફ્ટીમાં 18600નો સારો સપોર્ટ, ઇન્ડેક્સમાં થોડું કંસલિડેશનના ફોઝમાં બની રહ્યો: અમિત ત્રિવેદી

ઑપશન સ્ટ્રક્ચરની વાત કરે તો 18700ના જે પુટ છે તેમાં સિગનિફિકેન્ટ ઓઆઈય બેઝ હજી બાકી છે. જે 18600 એક સારો સપોર્ટ બની શકે છે અને 18600ની ઉપર મોર ઓર લેસ કંસોલિડેશન શક્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 20, 2023 પર 11:32 AM
નિફ્ટીમાં 18600નો સારો સપોર્ટ, ઇન્ડેક્સમાં થોડું કંસલિડેશનના ફોઝમાં બની રહ્યો: અમિત ત્રિવેદીનિફ્ટીમાં 18600નો સારો સપોર્ટ, ઇન્ડેક્સમાં થોડું કંસલિડેશનના ફોઝમાં બની રહ્યો: અમિત ત્રિવેદી

યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીનું કહેવું છે કે ગઈ કાલે માર્કેટે ઑલ ટાઈમ હાઈ પર ફરી આવ્યો હતો. ઉપરના લેવલ પર સસ્ટેન ન કર્યું હતું. આજે પણ જોઈએ નિગેટિવ કારોબાર થઈ રહ્યો છે. છેલ્લા અમુક દિવસથી માર્કેટ ઉપરમાં એક અનચેરેટરીની આસપાસ હોલ્ડ કરી રહ્યું છે. મોમેન્ટર્મ છે તે મિસિંગ છે.

અમિત ત્રિવેદીના મતે ઑપશન સ્ટ્રક્ચરની વાત કરે તો 18700ના જે પુટ છે તેમાં સિગનિફિકેન્ટ ઓઆઈય બેઝ હજી બાકી છે. જે 18600 એક સારો સપોર્ટ બની શકે છે અને 18600ની ઉપર મોર ઓર લેસ કંસોલિડેશન શક્યા છે. વધારે સ્ટૉકમાં ફોકસ કરવું જોઈએ. મિડકેપ અને સ્મોલકેપમાં ધ્યાન રાખવું જોઈએ જ્યારે સુધી ઈન્ડેક્સ કંસોલિડેટ ફેઝ સુધી જાય છે.

અમિત ત્રિવેદીએ આગલ કહ્યું છે કે એચડીએફસી એએમસીમાં અન્ડર પરફોર્મર સ્ટૉક રહ્યો છે. આજના ઉછાળા બાદ પણ જોઈએ તો આ વર્ષમાં 60 ટકા ડાઉન છે. આ સ્ટૉકમાં થોડી નિગેટિવીટી છે. આ સ્ટૉકમાં 2100-2130 સુધીની લેવલ શક્યા છે.

યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની પસંદગીના Buy કૉલ

બધા સમાચાર

+ વધુુ વાંચો