Get App

નિફ્ટીમાં 19500નો સારો સપોર્ટ, બેન્ક નિફ્ટીમાં 44600 ના લેવલની શક્યતા: અમિત ત્રિવેદી

નિફિટીમાં 19400-19500ની વચ્ચે થોડું કંસોલિડેશન ફેસ જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીમાં હજી પણ પર્ફોર્મન્સ ઈન્ટેક છે. ગઈકાલે પણ નિગેટીવ ક્લોઝ જોવા મળી હતી.

MoneyControl Newsઅપડેટેડ Jul 11, 2023 પર 11:59 AM
નિફ્ટીમાં 19500નો સારો સપોર્ટ, બેન્ક નિફ્ટીમાં 44600 ના લેવલની શક્યતા: અમિત ત્રિવેદીનિફ્ટીમાં 19500નો સારો સપોર્ટ, બેન્ક નિફ્ટીમાં 44600 ના લેવલની શક્યતા: અમિત ત્રિવેદી

યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીનું કહેવું છે કે શુક્રવારે માર્કેટમાં કરેક્શન જોવા મળ્યું હતું. શુક્રવાર બાદ નિગેટિવ ફોલ જોવા નથી મળ્યો. નિફ્ટીમાં 19400ના લેવલ છે. નિફ્ટીમાં 19300 ના લેવલ ટ્રેડિંગના હિસાબે રાખી શકો છો.

અમિત ત્રિવેદીએ આગળ કહ્યું છે કે નિફિટીમાં 19400-19500ની વચ્ચે થોડું કંસોલિડેશન ફેસ જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીમાં હજી પણ પર્ફોર્મન્સ ઈન્ટેક છે. ગઈકાલે પણ નિગેટીવ ક્લોઝ જોવા મળી હતી. આજે પણ જોઈએ તો 45000ની પાસે કંસોલિડેટ કરી રહ્યો છે.

અમિત ત્રિવેદીના મતે ગઈ કાલની હાઈ પણ હજી બ્રેક નથી કરી. આગળ પણ 45300-45500ની નીચે સસ્ટેન કરશે, ત્યારે માઈનર ડિક્યાઈન કરશે. બેન્ક નિફ્ટી 44600 સુધી કરશે. આ સપ્તાહથી પરિણામોની સિઝન શરૂ થશે. સ્ટૉક સ્પેશિકલી આશા રાખવી જોઈએ.

યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની પસંદગીના Buy કૉલ

બધા સમાચાર

+ વધુુ વાંચો