જેએમ ફાઈનાન્શિયલ સર્વિસના તેજસ શાહનું કહેવું છે કે નિફ્ટી એક ટ્રેડિંગ રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. નિફ્ટી ઉપરમાં 19800-19900નો મજબૂત સપોર્ટ બની રહ્યો છે. નિચેમાં 19600ના આસપાસ સારો સપોર્ટ બની રહ્યો છે. જ્યા સુધી આ રેન્જની બહાલ નથી નીકળતો ત્યાર સુધી બજાર એક સિમિટ રેન્જમાં 305ની રેન્જમાં રહેશે.

