Get App

ચીનમાં સ્ટિમ્યુલસની આશાએ મેટલમાં તેજી દેખાશે: હેમાંગ જાની

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું મોતીલાલ ઓસવાલના ઇક્વિટી સ્ટ્રેટેજીસ્ટ & સીનિયર VP, હેમાંગ જાની પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Aug 30, 2023 પર 2:32 PM
ચીનમાં સ્ટિમ્યુલસની આશાએ મેટલમાં તેજી દેખાશે: હેમાંગ જાનીચીનમાં સ્ટિમ્યુલસની આશાએ મેટલમાં તેજી દેખાશે: હેમાંગ જાની
હેમાંગ જાનીના મતે સરકાર દ્વારા પણ રિયલ એસ્ટેટમાં રિફોર્મ થઈ રહ્યા છે.

હેમાંગ જાનીનું કહેવુ છે કે બજારમાં પણ હવે સ્થિર થઈ ગયા છે. US બજાર અને IT સેક્ટરથી પણ ટેકો મળી રહી છે. મોટી તેજી માટેનો બેઝ બજારે બનાવી લીધો છે. મેટલ સેક્ટરમાં બજારની સામે અંડરપર્ફોર્મન્સ જોવા મળ્યું છે. ચીનમાં સ્ટિમ્યુલસની આશાએ મેટલમાં તેજી જોવા મળે છે.

હેમાંગ જાનીના મતે સરકાર દ્વારા પણ રિયલ એસ્ટેટમાં રિફોર્મ થઈ રહ્યા છે. IT સ્ટોક્સમાં સ્ટોક આધારીત રોકાણ કરવું જોઈએ. મિડકેપ ITમાં રોકાણ કરી શકાય છે. ટૂંકાગાળા માટે NBFCsમાં ટ્રેડ લઈ શકાય છે. લાંબાગાળા માટે ICICI બેન્ક, એક્સિસ બેન્કમાં રોકાણ કરી શકાય.

હેમાંગ જાનીની પસંદગીના સ્ટૉકમાં જેએસપીએલ, હિંડાલ્કો, મેક્રો, ડીએલએફ, શોભા, બ્રિગેડ, ટેક, એમફેસિસ, કોફોર્જ, ઝેનસાર ટેક્નોલોજી, ઝોમેટો અને પેટીએમનો સમાવેશ થાય છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો