Get App

ITC News: રેકોર્ડ હાઈથી 12 ટકા ઘટ્યા ITCના શેર, જાણો કયા કારણથી 2 મહિનાની નીચલા સ્તર પર પહોંચ્યો સ્ટૉક

ITC News: Q1FY24માં ITCની રેવેન્યૂમાં ઘટાડો જોવા મળ્યો (કૃષિ બિઝનેસ સહિત) જ્યારે માર્જિનમાં મજબૂત સુધારો જોવા મળ્યો. તેની કુલ આવક વર્ષના આધાર પર 7 ટકા ઘટીને 16,843 કરોડ રૂપિયા થઈ હતી, જ્યારે નેટ આવક વર્ષના આધાર પર 9 ટકા ઘટીને 15,659 કરોડ રૂપિયા થઈ હતી.

MoneyControl Newsઅપડેટેડ Aug 17, 2023 પર 5:55 PM
ITC News: રેકોર્ડ હાઈથી 12 ટકા ઘટ્યા ITCના શેર, જાણો કયા કારણથી 2 મહિનાની નીચલા સ્તર પર પહોંચ્યો સ્ટૉકITC News: રેકોર્ડ હાઈથી 12 ટકા ઘટ્યા ITCના શેર, જાણો કયા કારણથી 2 મહિનાની નીચલા સ્તર પર પહોંચ્યો સ્ટૉક

ITC News: FMCG સેક્ટરની દિગ્ગ્જ કંપની આઈટીસી (ITC)ના શેરોમાં આજ 17 ઑગસ્ટે 2 ટકાથી વધુંનો ઘટાડો જોવા મળ્યો છે. આ સ્ટૉક NSE પર 2.04 ટકાના ઘટાડાની સાથે 440.85 રૂપિયાના ભાવ પર બંધ થયો છે. તેના સાથે સ્ટોકે આજે તેના બે મહિનામાં નીચલા સ્તર પર પહોંચી શકે છે. આજના કરેક્શનની સાથે સ્ટૉક 24 જુલાઈ 2023 પર પહોંચી ગઈ 499.50 રૂપિયા પર તેના રિકૉર્ડ હાઈથી 12 ટકા નીચે આવી ગયો છે. વર્તમાનમાં કંપનીમા માર્કેટ કેપ 549761.75 કરોડ રૂપિયા છે.

આઈટીસી એક ડાયવર્સિફાઈડ કંપની છે જે હોટલ સહિત ઘણા બીઝનેસમાં લાગી છે. આઈટીસીના હોટલ બિઝનેસમાં ઘમા હોટલ પ્રોપર્ટીઝની ઓનરશિપ/લાઈસેન્સિન્ગ/મેનેજમેન્ટ અને અકોમોડેશન, ડાઈનિંગ, ભોઝન જેવા સર્વિસેઝ પ્રદાન કરવું સામેલ છે.

આઈટીસીના હોટલ બિઝનેસ ડીમર્જનને મળી મંજૂરી

આઈટીસીના બોર્ડે સોમવારે હોટલ ડિમર્જરને મંજૂરી આપી દીધી છે. કંપનીએ કહ્યું છે કે આઈટીસીના દરેક શેરહોલ્ડર્સને દરેક 10 શેર પર નવી હોટલ કંપનીના એક શેર મળશે. નવી કંપનીની લિસ્ટિંગ 15 મહિનામાં થશે. ડીમર્જરના બાદ બનાવા વાળી નવા હોટલ કંપનીમાં આઈટીસીના 40 ટકા હિસ્સો રહેશે જ્યારે બાકી હિસ્સો મૂલ કંપનીના શેરધારકોનો હિસ્સો અનુપાતમાં તેની વચ્ચે વેચવામાં આવશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો