Get App

Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

MoneyControl Newsઅપડેટેડ Sep 28, 2023 પર 9:11 AM
Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલStock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ
stock in news: 3 ઓક્ટોબરથી નવા કોમોડિટી ડેરિવેટિવ્ઝ પ્લેટફોર્મ લાગૂ કરશે. 2 ઓક્ટબરે MCX મૉક સેશન કરશે. MCXએ સર્કુલર જાહેર કર્યું.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Padget ઈલેક્ટ્રોનિકે Xiaomi ટેક સાથે કરાર કર્યા. ડિક્સન ટેકની સબ્સિડરી કંપની છે Padget ઈલેક્ટ્રોનિક. સ્માર્ટ ફોનના મેન્યુફેક્ચરિંગ માટે કરાર કર્યા. નોઈડા, ઉત્તર પ્રદેશ ખાતે પેજેટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ઉત્પાદન કંપની કરશે. કંપનીના MDએ કહ્યું કંપનીએ એક પ્રતિષ્ઠિત બ્રાન્ડ સાથે કરાર કર્યા. મોબાઈલ મેન્યુફેક્ચરિંગ બિઝનેસથી સારી આવકની અપેક્ષા છે. મોબાઈલ મેન્યુફેક્ચરિંગ બિઝનેસએ Q1Fy24 માં કુલ આવકમાં 46% યોગદાન આપ્યું. કંપની પહેલેથી જ રિલાયન્સ જિયો, મોટોરોલા અને નોકિયા માટે મેન્યુફેક્ચરિંગ કરે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો