બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સમાં 500 કરોડ રૂપિયાની બ્લૉક ડીલ શક્ય છે. વૉરબર્ગ એન્ટિટીઝ બ્લૉક ડીલ દ્વારા 9.25% હિસ્સો વેચી શકે છે. 93.5 લાખ શેર્સની બ્લૉક ડીલ શક્ય છે. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઈસ 535 રૂપિયા પ્રતિશેર શક્ય. હાલના પ્રાઈસથી 4.9% ડિસ્કાઉન્ટમાં બ્લૉક ડીલ સંભવ છે. IIFL બ્લૉક ડીલ માટે બ્રોકર રહી શકે છે.
બિકારા થેરાપ્યુટિક્સએ $16.5 કરોડની ફાઇનાન્સિંગ પ્રક્રિયા પૂર્ણ કરી. બાયોકોનની અસોસિએટ કંપનીબિકારા થેરાપ્યુટિક્સ છે. BICARAના લીડ પ્રોડેક્ટ કેન્ડિડ BCA101 કે એડવાન્સમેન્ટ માટે રકમનો ઉપયોગ છે. BCA101 એ ફર્સ્ટ-ઇન-ક્લાસ બાયફંક્શનલ EGFR/TGF-β ઇન્હિબિટર છે. BCA101 હાલમાં મલ્ટીપલ કેન્સર માટે ક્લિનિકલ ડેવલપમેન્ટ કરે છે.
પટેલ પરિવારે ઈન્ટર-ટ્રાન્સફર દ્વારા 1% હિસ્સો ખરીદ્યો. 1,700 રૂપિયા પ્રતિશેરના ભાવ પર 1% હિસ્સો ખરીદ્યો. પટેલ પરિવારનો કંપનીમાં હિસ્સો વધી 25.18% થયો. GMM ફૉડ્લરમાં પટેલ પરિવાર સૌથી મોટા શેરહોલ્ડર છે.
UMTSએ અમદાવાદમાં નવા પ્લાન્ટ પર કામ શરૂ કર્યું. UMTS એટલે કે Uno Minda TACHI-S Seating Private Limited. Uno Mindaની સબ્સિડરી કંપની છે. કંપની પેસેન્જર કાર સીટ માટે મિકેનિકલ પાર્ટ્સ બનાવશે. UMTS એ ઘણી મોટી ઓટો કંપનીઓ પાસેથી ઓર્ડર મળ્યા છે. Q4 FY24 સુધી પ્લાન્ટથી શરૂ કરવાની અપેક્ષા છે.
દેશમાં મોટા પાયા પર નૉન-રેલ્વે કેટરિંગ બિઝનેસ વિસ્તારવાની યોજના છે.
NCDC પાસેથી 1500 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. NCDC એટલે કે નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન.
SBI આજે જર્મન બેન્ક KfW સાથે 7 કરોડ યુરો લોન માટે કરાર કરશે.
SCએ ગોવા સરકારને ગોવા કાર્બન પાસેથી ગ્રીન સેસ લેવા મંજૂરી આપી. SCએ ગોવા કાર્બનને ગ્રીન સેસ ચૂકવવાનો નિર્દેશ આપ્યો. SCએ ટેકસ વિભાગને ડિમાન્ડનો 50% ચુકવવાનો આદેશ આપ્યો.
SEBI એ રેલિગેર કોમોડિટીઝનું બ્રોકર રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ સસ્પેન્ડ કર્યું. કોમોડિટીઝ ડેરિવેટિવ્ઝ બ્રોકર રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ સસ્પેન્ડ કર્યું. રેલિગેર કોમોડિટીઝ રેલિગેરની સબ્સિડરી કંપની છે.
કંપનીની સિંગાપુર સ્થિત સબ્સિડરીએ ઈન્ડોનેશિયાની કંપની સાથે કરાર કર્યો. PT. રિયા પેસિફિક નબતીમાં 25% હિસ્સો ખરીદવા કરાર કર્યો.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.