Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

MoneyControl Newsઅપડેટેડ Sep 01, 2023 પર 10:34 AM
Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેરStocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર
સૂત્રોના મુજબ ટોરેન્ટ ફાર્મા સિપ્લા માટે બિન શરતી બોલી લગાવી શકે છે. ટોરેન્ટે સિપ્લાની નાણાંકીય સ્થિતિનું ડ્યુ ડિલિજન્સ શરૂ કર્યું હોવાની માન્યતા છે.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Viacom 18ને ભારતીય ક્રિકેટ ટીમના TV અને ડિજીટલ રાઈટ્સ મળ્યા. ભારતમાં રમાતી ક્રિકેટ ટીમની મેચોના રાઈટ્સ 5 વર્ષ માટે મળ્યા. આ રાઈટ્સ માટે કુલ 5,963 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. 22 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થતી 3 સિરિઝથી રાઈટ્સ શરૂ થશે. 31 માર્ચે 2028 સુધી રાઈટ્સ Viacom 18 પાસે રહેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો