Get App

Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

GE પાવર ઈન્ડિયાને વેદાંતા પાસેથી 25 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. બોઈલરના કમ્બશન મોડિફિકેશન માટેનો ઓર્ડર મળ્યો.

MoneyControl Newsઅપડેટેડ Sep 13, 2023 પર 10:07 AM
Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેરStocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

યુરોપના STARK ગ્રુપથી કંપનીને ઓર્ડર મળ્યો. STARK ગ્રુપ યુરોપના સૌથી મોટા રિટેલર અને બિલ્ડીગ મટિરિયલ ડિસ્ટ્રીબ્યુટર છે. કંપનીએ તેના ડિજિટલ ટ્રાન્ફોર્મેશનને મજબુત કરવા ઓર્ડર આપ્યો. તાજેતરમાં ઇન્ફોસીસ દ્વારા લોન્ચ કરેલા ટોપાઝ દ્વારા ગ્રાહકને સેવા અપાશે. ટોપાઝ કંપનીની એક AI ફર્સ્ટ સેટ ઓફ સર્વિસ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો