Get App

ગ્લોબલ અને સ્થાનિક સંકેતો વચ્ચે ક્યા ખરીદદારીની તક?, જાણીએ નવા નાણાકીય વર્ષમાં કેવી રહેશે ચાલ

આગળ જાણકારી લઇશું HDFC સિક્યોરિટીઝના વિનય રાજાણી, વિલિયમ ઓ'નીલ ઈન્ડિયાના પવનકુમાર જૈસવાલ અને પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદીપ હોતચંદાણી પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Mar 24, 2023 પર 1:37 PM
ગ્લોબલ અને સ્થાનિક સંકેતો વચ્ચે ક્યા ખરીદદારીની તક?, જાણીએ નવા નાણાકીય વર્ષમાં કેવી રહેશે ચાલગ્લોબલ અને સ્થાનિક સંકેતો વચ્ચે ક્યા ખરીદદારીની તક?, જાણીએ નવા નાણાકીય વર્ષમાં કેવી રહેશે ચાલ

હવે નાણાકીય વર્ષ 2024 આવી રહ્યો છે. પાછલા નાણાકીય વર્ષમાં ઘણો બધો ઉતાર-ચઢાવ ગણી બધી વોલેટીલિટી જોવા મળી છે. નાણકીય વર્ષથી નાણાકીય વર્ષ શું થઈ શકે છે અને ઘણા બધા સંકેતો મળી શકે છે. આગળ જાણકારી લઇશું HDFC સિક્યોરિટીઝના વિનય રાજાણી, વિલિયમ ઓ'નીલ ઈન્ડિયાના પવનકુમાર જૈસવાલ અને પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદીપ હોતચંદાણી પાસેથી.

એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજાણીની પસંદગીના શેર્સ -

Gold ETF -

આ શેરમાં 54-55 રૂપિયાના લક્ષ્ય માટે 47 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો