સવારનો નાસ્તો એટલે તમારા દિવસની શરૂઆતનો પાયો! યોગ્ય બ્રેકફાસ્ટ ન માત્ર તમને એનર્જી આપે છે, પરંતુ તમારા ડાયજેશન, મેટાબોલિઝમ અને હોર્મોન બેલેન્સને પણ સુધારે છે. જો તમે પેટ ફૂલવું, થાક કે હોર્મોનલ સમસ્યાઓથી પરેશાન છો, તો સવારે હળવો અને પોષણયુક્ત નાસ્તો તમારા માટે ગેમ-ચેન્જર બની શકે છે. ચાલો જાણીએ એવા 5 સુપરફૂડ્સ વિશે, જેને સવારે ખાલી પેટ ખાવાથી તમે આખો દિવસ એક્ટિવ અને હળવું અનુભવશો.