Battle Over Strait Of Hormuz: ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ હવે સીધા સૈન્ય ટકરાવમાં બદલાઈ ગયો છે. હોર્મુઝની ખાડીમાં બંને દેશો વચ્ચે ભીષણ યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે. તાજેતરમાં જ ઈરાને ઓમાનના તટ પાસે અમેરિકન સેનાનું એક અપાચે હેલિકોપ્ટર તોડી પાડ્યું હતું, જેના બાદ હવે બુશહર પ્રાંતમાં એક અત્યાધુનિક અમેરિકન ડ્રોનનો પણ ખાતમો બોલાવ્યો છે. આ બેક-ટુ-બેક ઘટનાઓ બાદ બંને દેશો વચ્ચે સામસામી એરસ્ટ્રાઈકનો દોર શરૂ થઈ ગયો છે.

