7th Pay Commission DA Hike: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તાજેતરમાં મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે (DA Hike News). મોંઘવારી ભથ્થામાં વધારાની વચ્ચે સરકારે લાખો કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક ભેટ આપી છે. હવે ફરી એકવાર સરકારી કર્મચારીઓના DAમાં 4%નો વધારો થવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવાના વલણ પર પણ આગળ વધી શકે છે. છેલ્લા 2 વખતથી સરકાર ડીએમાં 4 ટકાનો વધારો કરી રહી છે અને જુલાઈ મહિનામાં સરકાર ફરી એકવાર ડીએમાં 4 ટકાનો વધારો કરી શકે છે.

