Get App

Bank Holidays in May 2023: મે મહિનામાં બેન્કો 12 દિવસ રહેશે બંધ, ચેક કરી લો તારીખો

મે 2023 માં બેન્ક રજાઓ: આગામી મે મહિનાની શરૂઆત થવામાં માત્ર થોડા દિવસો બાકી છે. મે મહિનામાં બેન્કો 12 દિવસ બંધ રહેશે. આ 12 દિવસોમાં રવિવાર, બીજા અને ચોથા શનિવારની રજાઓનો સમાવેશ થાય છે. મે મહિનામાં મહારાષ્ટ્ર દિવસને કારણે માત્ર મહારાષ્ટ્ર રાજ્યમાં જ રજા રહેશે. મે મહિનામાં બુધ પૂર્ણિમાના તહેવારને કારણે ઘણા રાજ્યોમાં બેન્કો બંધ રહેશે.

MoneyControl Newsઅપડેટેડ Apr 25, 2023 પર 12:28 PM
Bank Holidays in May 2023: મે મહિનામાં બેન્કો 12 દિવસ રહેશે બંધ, ચેક કરી લો તારીખોBank Holidays in May 2023: મે મહિનામાં બેન્કો 12 દિવસ રહેશે બંધ, ચેક કરી લો તારીખો
મે મહિનામાં મહારાષ્ટ્ર દિવસને કારણે માત્ર મહારાષ્ટ્ર રાજ્યમાં જ રજા રહેશે. મે મહિનામાં બુધ પૂર્ણિમાના તહેવારને કારણે ઘણા રાજ્યોમાં બેન્કો બંધ રહેશે.

Bank Holidays in May 2023: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર મે મહિનામાં બેન્કો 12 દિવસ બંધ રહેશે. જોકે, બેન્કની રજાઓની યાદીમાં બીજા શનિવાર અને રવિવારનો પણ સમાવેશ થાય છે. કેટલીક રજાઓમાં, બેન્કો ફક્ત તે રાજ્યોમાં જ બંધ રહેશે જ્યાં તહેવાર અથવા વર્ષગાંઠ હોય. જ્યારે, કેટલીક ગેઝેટેડ રજાઓ પર સમગ્ર દેશમાં બેન્કો બંધ રહે છે.

મે મહિનામાં બેન્કો 12 દિવસ બંધ રહેશેઃ રજાઓનું સંપૂર્ણ લિસ્ટ

1 મે ​​(સોમવાર): મે દિવસ, મહારાષ્ટ્ર દિવસ

5 મે (શુક્રવાર): બુદ્ધ પૂર્ણિમા - દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, આસામ, બિહાર, ગુજરાત, અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ

બધા સમાચાર

+ વધુુ વાંચો