Savings Account Limit: બચત ખાતામાં નાણાંકીય વ્યવહારની કોઈ મર્યાદા હોતી નથી, પરંતુ નાણાંકીય વર્ષમાં એક નિશ્ચિત રકમ કરતા વધુ રકમ જમા થાય તો આવકવેરા વિભાગને તેની જાણકારી મળી જાય છે. ખાતાધારકે IT ડિપાર્ટમેન્ટને તેની જાણકારી આપવાની રહે છે. ઉપરાંત સેવિંગ એકાઉન્ટ પર જે પણ વ્યાજ મળે તે ટેક્સેબલ હોય છે.

