મોબાઈલ રિચાર્જ મોંઘા થયા બાદ હવે ટીવી જોનારાઓએ મોંઘવારીનો બોજ ઉઠાવવો પડશે. સરકારે કેબલ ટીવી ઓપરેટર ટેરિફ અને GST વધારવાની જાહેરાત કરી છે. મોબાઈલ રિચાર્જ મોંઘા થયા બાદ ખાનગી ટેલિકોમ ઓપરેટર્સ Airtel, Jio અને Viના યુઝર્સ ગુસ્સે થઈ ગયા છે. લાખો યુઝર્સે તેમના નંબર સરકારી ટેલિકોમ ઓપરેટર BSNL ને પોર્ટ કર્યા હતા. હવે ઘરમાં ટીવી જોનારાઓએ વધુ ખર્ચ કરવો પડશે.

