1 May New Rule: એપ્રિલ 2025 ઘણા મોટા ફાઈનાન્શિયલ બદલાવનો મહીનો રહ્યો છે. મે માં પણ પૈસાથી જોડાયેલા ઘણા મહત્વના બદલાવ થવાના છે. એક તરફ એટીએમથી પૈસા ઉપાડવાનું મોંઘુ થશે, ત્યારે હોમ લોન ધારકો માટે રાહતના સમાચાર છે. તેના સિવાય ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલિંગની તૈયારી પણ મે થી શરૂ થઈ જશે.