Gold Rate Today: આજે મંગળવારે દેશના મોટાભાગના શહેરોમાં સોનાની કિંમતમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. 1 ઓગસ્ટના રોજ 10 ગ્રામ સોનાની કિંમત 60,400 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી છે. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 60,570 અને 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 55,550 છે. ચાંદીનો ભાવ આજે રૂપિયા78,000 રહ્યો હતો. અહીં જાણો દેશના મોટા શહેરોમાં સોનાના ભાવ શું હતા.

