Gold Trends: વૈશ્વિક સોનાના બજારમાં ભારતનો હિસ્સો 15 ટકા છે. આ અહેવાલ જુલાઈ ૨૦૨૫માં ડીએસપી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર હાલમાં વિશ્વ સોનાનું બજાર 23 ટ્રિલિયન ડોલર એટલે કે અંદાજે 1,915 લાખ કરોડ રૂપિયાનું છે. તે જ સમયે, વિશ્વના ફોરેક્સ રિઝર્વનું કુલ મૂલ્ય લગભગ 12.5 ટ્રિલિયન ડોલર છે.