Get App

દેશની 5 બેન્કોએ FD પર વધાર્યું છે વ્યાજ, જાણો આપની પાસે વધુ રિટર્ન મેળવવાની ક્યાં છે તક

FD Rates: દેશની ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્કોએ FD પર વ્યાજ વધાર્યું છે. રિઝર્વ બેન્કે ફેબ્રુઆરીમાં રેપો રેટ વધાર્યા બાદ મોટાભાગની બેન્કોએ FD પર વ્યાજ વધાર્યું છે. આ ગણતરીમાં HDFC બેન્ક, ICICI બેન્ક, SBI, Axis બેન્કના નામ સામેલ છે. મોટાભાગની તમામ બેન્કો 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD ઓફર કરે છે

MoneyControl Newsઅપડેટેડ Mar 20, 2023 પર 11:18 AM
દેશની 5 બેન્કોએ FD પર વધાર્યું છે વ્યાજ, જાણો આપની પાસે વધુ રિટર્ન મેળવવાની ક્યાં છે તકદેશની 5 બેન્કોએ FD પર વધાર્યું છે વ્યાજ, જાણો આપની પાસે વધુ રિટર્ન મેળવવાની ક્યાં છે તક

FD Rates: દેશની પ્રાઇવેટ અને જાહેર ક્ષેત્રની બેન્કોએ FD પર વ્યાજ વધાર્યું છે. રિઝર્વ બેન્કે ફેબ્રુઆરીમાં રેપો રેટ વધાર્યા બાદ મોટાભાગની બેન્કોએ FD પર વ્યાજ વધાર્યું છે. આ ગણતરીમાં HDFC બેન્ક, ICICI બેન્ક, SBI, Axis બેન્કના નામ સામેલ છે. મોટાભાગની તમામ બેન્કો 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD ઓફર કરે છે. બેન્ક સામાન્ય લોકોને 3% થી 7.10% અને વરિષ્ઠ નાગરિકોને 3.50% થી 8% સુધી વ્યાજ ઓફર કરે છે. ચાલો જાણીએ કઈ બેન્ક વધુ વ્યાજ આપી રહી છે.

એચડીએફસી બેન્ક એફડી રેટ

7 દિવસથી 14 દિવસ: સામાન્ય લોકો માટે - 3.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 3.50 ટકા

15 દિવસથી 29 દિવસ: સામાન્ય લોકો માટે - 3.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 3.50 ટકા

બધા સમાચાર

+ વધુુ વાંચો