રેલ્વે દ્વારા યુઝર અનુભવને બહેતર બનાવવા માટે સતત નવા પગલા લેવામાં આવે છે. તાજેતરમાં ભારતીય રેલ્વેએ એક વ્યાપક મોબાઇલ એપ લોન્ચ કરી છે. યૂઝર્સને એક એપમાં ઘણી પેસેન્જર સેવાઓ મળવા જઈ રહી છે. હવે તે તૈયાર થઈ ગયું છે. અન્ય ઘણા પાસાઓ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર આ વર્ષના અંત સુધીમાં તેને લોન્ચ કરવામાં આવી શકે છે.