આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2% ઉછળીને $4134 પર પહોંચ્યું. મુથૂટ ફાઈનાન્સ 4%, મણપ્પુરમ 3.7% અને IIFL ફાઈનાન્સ 2% વધ્યો. Citi એ $4500 નું લક્ષ્ય આપ્યું.