સોનું-ચાંદી ખરીદનારાઓ માટે મોટા સમાચાર! સોનાના ભાવમાં આજે સતત બીજા દિવસે વધારો નોંધાયો છે, જ્યારે ચાંદી સસ્તી થઈ છે. જાણો ગુજરાત અને દેશના મોટા શહેરોના આજના લેટેસ્ટ રેટ.