SBI vs HDFC vs ICICI Bank: બેન્ક FDમાં રોકાણને સૌથી સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે. બેક એફડી રેટ હજુ પણ રોકાણકારો માટે શ્રેષ્ઠ સ્તરે છે. અહીં તમને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), HDFC બેન્ક અને પંજાબ નેશનલ બેન્ક (PNB)ના 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પર વ્યાજ દરો વિશે જણાવવામાં આવ્યું છે. HDFC બેન્ક FD પર 7.75 ટકા સુધી વ્યાજ ઓફર કરી રહી છે. PNB વાર્ષિક મહત્તમ 7.75 ટકા વ્યાજ ઓફર કરે છે. SBI વાર્ષિક 7.50 ટકા સુધી વ્યાજ આપી રહી છે.

