હવાઈ મુસાફરી દરમિયાન રાહ જોવી એ સૌથી કંટાળાજનક બાબત છે. આવી સ્થિતિમાં, જો તમને લાઉન્જમાં પ્રવેશવાની તક મળે અને તે પણ મફતમાં, તો આનાથી સારું શું હોઈ શકે. દેશમાં ઘણા ક્રેડિટ કાર્ડ છે જે એરપોર્ટ પર મફત લાઉન્જ ઍક્સેસ પ્રોવાઇડ કરે છે. જોકે, દેશની ઘણી ક્રેડિટ કાર્ડ કંપનીઓએ મફત લાઉન્જ એક્સેસ માટે ખર્ચની શરતો લાદી છે. પરંતુ આ સમાચારમાં અમે તમને 8 એવા ક્રેડિટ કાર્ડ વિશે જણાવીશું જે કોઈપણ ખર્ચ વિના મફત એરપોર્ટ લાઉન્જ ઍક્સેસ પ્રોવાઇડ કરે છે.