Warren Buffett Easy Investing: દુનિયાના સૌથી પ્રખ્યાત રોકાણકાર વોરેન બફેટ, જેમને ‘ઓરેકલ ઓફ ઓમાહા’ તરીકે ઓળખવામાં આવે છે, તેમની સરળતાની ફિલસૂફીથી ભારતના યુવા રોકાણકારો માટે મોટી પ્રેરણા આપે છે. ભારતમાં જટિલ ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સ અને ડેરિવેટિવ્સનો ટ્રેન્ડ વધી રહ્યો છે, ત્યારે બફેટની સાદગીભરી રોકાણની રણનીતિ ખૂબ મહત્વની છે.