Get App

Broker's Top Picks: પાવર ફાઈનાન્સર્સ, હાઉસિંગ ફાઈનાન્સ, એક્સિસ બેન્ક, મેરિકો, વરૂણ બેવરેજીસ, ગ્રાસિમ, કોલ ઈન્ડિયા છે બ્રોકરેજના રડાર પર

એચએસબીસીએ મેરિકો પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹850 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ફૂડ બિઝનેસના ઓટ્સ અને પ્લેક્સમાં વધુ ગ્રોથની અપેક્ષા છે. ફૂડ બિઝનેસમાં કંપની પાસે અગત્ય સેગમેન્ટ છે. D2C પોર્ટફોલિયોમાં સ્ટેબલ ગ્રોથ, માર્જિનમાં સુધારો શક્ય છે. FY25-28 માટે સેગમેન્ટમાં 19% CAGR ગ્રોથ શક્ય છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 10, 2025 પર 11:11 AM
Broker's Top Picks: પાવર ફાઈનાન્સર્સ, હાઉસિંગ ફાઈનાન્સ, એક્સિસ બેન્ક, મેરિકો, વરૂણ બેવરેજીસ, ગ્રાસિમ, કોલ ઈન્ડિયા છે બ્રોકરેજના રડાર પરBroker's Top Picks: પાવર ફાઈનાન્સર્સ, હાઉસિંગ ફાઈનાન્સ, એક્સિસ બેન્ક, મેરિકો, વરૂણ બેવરેજીસ, ગ્રાસિમ, કોલ ઈન્ડિયા છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

પાવર ફાઇનાન્સર્સ પર MS

મોર્ગન સ્ટેનલીએ પાવર ફાઈનાન્સર્સ પર PFC માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹508 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમણે REC માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹485 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25-28 માં 12% લોન CAGR અને 17-19% સરેરાશ ROEની અપેક્ષા છે.

હાઉસિંગ ફાઈનાન્સ પર બર્નસ્ટેઇન

બધા સમાચાર

+ વધુુ વાંચો