Get App

Today's Broker's Top Picks: રિલાયન્સ, ડો.લાલપેથ લેબ્સ, પેટીએમ, ટીવીએસ મોટર્સ છે બ્રોકરેજના રડાર પર

યુબીએસે ટીવીએસ મોટર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 3200 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નવી જ્યુપિટર સમાન પ્રાઈસ સાથે અપગ્રેડ સાથે લોન્ચ થઈ. નવા લોન્ચ સાથે 15,000-20,000 વધુ વોલ્યુમ શક્ય છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 23, 2024 પર 11:32 AM
Today's Broker's Top Picks: રિલાયન્સ, ડો.લાલપેથ લેબ્સ, પેટીએમ, ટીવીએસ મોટર્સ છે બ્રોકરેજના રડાર પરToday's Broker's Top Picks: રિલાયન્સ, ડો.લાલપેથ લેબ્સ, પેટીએમ, ટીવીએસ મોટર્સ છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

રિલાયન્સ પર બર્નસ્ટેઇન

બર્નસ્ટેઇને રિલાયન્સ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 3440 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે જિયો મજબૂત ગ્રોથની આગેવાનીમાં છે. જિયો બિઝનેસ માટે બમણા લક્ષ્યની અપેક્ષા છે. રિલાયન્સ જિયોનું તાજેતરના ટેરિફ વધારા સાથે મોનેટાઈઝેશન પર ફોકસ રહેશે. 5G રોલ આઉટની સમાપ્તિ સાથે રિલાયન્સ જિયો માટે મોનેચાઈઝેશન પર ફોકસ રહેશે. FY25 માં જિયો માટે ટેરિફમાં વધારાનો ફ્લો છે. જિયો 500 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર સુધી પહોંચી શકે છે. જિયોના માર્કેટ શેર્સમાં પણ વધારો યથાવત્ રહેશે.

રિલાયન્સ પર CLSA

બધા સમાચાર

+ વધુુ વાંચો