Get App

Union Budget 2026 updates: સરળ થશે આવકવેરા ટેક્સ ફોર્મ, નિર્મલા સીતારમણ કરી રહી છે મોટી જાહેરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે નાણામંત્રી નિર્મલા સીતારમણના કેન્દ્રીય બજેટ ભાષણ પહેલા સંસદ પહોંચ્યા. 29 જાન્યુઆરીના રોજ, પ્રધાનમંત્રી મોદીએ સરકારના સુધારાઓ અને ઉકેલો આધારિત આગળના માર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂક્યો.

MoneyControl Newsઅપડેટેડ Feb 01, 2026 પર 1:11 PM
Union Budget 2026 updates: સરળ થશે આવકવેરા ટેક્સ ફોર્મ, નિર્મલા સીતારમણ કરી રહી છે મોટી જાહેરાતUnion Budget 2026 updates: સરળ થશે આવકવેરા ટેક્સ ફોર્મ, નિર્મલા સીતારમણ કરી રહી છે મોટી જાહેરાત
Union Budget 2026 live updates: દેશના ઇતિહાસમાં નાણામંત્રી નિર્મળા સીતારમણ પ્રથમ એવા નાણામંત્રી હશે જે સતત 9 મી વખત બજેટ રજૂ કરશે.

Union Budget 2026 live updates: દેશના ઇતિહાસમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પ્રથમ એવા નાણામંત્રી હશે જે સતત 9 મી વખત બજેટ રજૂ કર્યુ. નાણામંત્રી નિર્મલા સીતારમણ લોક સભામાં સામાન્ય બજેટ રજૂ કરી રહી છે.

Union Budget 2026 live: 2026-27ના બજેટની મોટી અને મહત્વની વાતો

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે તેમની સતત 9મી બજેટ રજૂ કરી. બજેટ પ્રથમવાર રવિવારે રજૂ કરવામાં આવ્યો હતો. આ બજેટની મોટી અને મુખ્ય વાતોને સરળ ભાષામાં આ રીતે સમજાવી શકાય:

કેપિટલ એક્સપેન્ડિચર (પૂંજીયત ખર્ચ) વધારીને 12.2 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો (ગયા વર્ષે આશરે 9% હતો)

બધા સમાચાર

+ વધુુ વાંચો