Gold Rate Today: સોનાના ભાવ આજે સોમવાર 11 નવેમ્બરના સસ્તુ થયુ છે. છેલ્લા શુક્રવારની તુલનામાં સોનાના રેટમાં 200 રૂપિયા સુધીનો ઘટાડો આવ્યો છે. દેશમાં 24 કેરેટ ગોલ્ડના રેટ 79,300 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 72,000 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે, ચાંદી 93,900 રૂપિયા પર છે.