Get App

Atul Q2 Result: વર્ષના આધાર પર કંપનીનો નફો 40.2% ઘટ્યો, આવક પણ ઘટાડો

બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 40.2 ટકા ઘટીને 90.3 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 151 કરોડ રૂપિયા પર હતો.

MoneyControl Newsઅપડેટેડ Oct 20, 2023 પર 3:11 PM
Atul Q2 Result: વર્ષના આધાર પર કંપનીનો નફો 40.2% ઘટ્યો, આવક પણ ઘટાડોAtul Q2 Result: વર્ષના આધાર પર કંપનીનો નફો 40.2% ઘટ્યો, આવક પણ ઘટાડો
બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 40.2 ટકા ઘટીને 90.3 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 151 કરોડ રૂપિયા પર હતો.

Atul Q2 Result: અતુલ (Atul) એ 20 ઑક્ટોબરના નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 સપ્ટેમ્બર 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર ઘટ્યો છે. જ્યારે, બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ ઘટાડો જોવાને મળ્યો છે.

નફામાં ઘટાડો

બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 40.2 ટકા ઘટીને 90.3 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 151 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 109 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

આવકમાં ઘટાડો

બધા સમાચાર

+ વધુુ વાંચો