Get App

Maruti Suzuki Q4: નફો વર્ષના આધારે 43 ટકા ઘટીને ₹3,711 કરોડ થયો, કંપનીએ પ્રતિશેર ₹135 ડિવિડન્ડની ઘોષણા કરી

Maruti Suzuki Q4 Result: મારૂતિ સુઝુકી (Maruti Suzuki) એ 25 એપ્રિલના નાણાકીય વર્ષ 2024-25 ના ચોથા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. એપ્રિલ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 4.3 ટકા ઘટીને 3,711 કરોડ રૂપિયા પર રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 25, 2025 પર 3:10 PM
Maruti Suzuki Q4: નફો વર્ષના આધારે 43 ટકા ઘટીને ₹3,711 કરોડ થયો, કંપનીએ પ્રતિશેર ₹135 ડિવિડન્ડની ઘોષણા કરીMaruti Suzuki Q4: નફો વર્ષના આધારે 43 ટકા ઘટીને ₹3,711 કરોડ થયો, કંપનીએ પ્રતિશેર ₹135 ડિવિડન્ડની ઘોષણા કરી
Maruti Suzuki Q4: ભારતની સૌથી મોટી ફોર વ્હીલર ઉત્પાદક કંપનીએ નાણાકીય વર્ષ 2024-25 માટે પ્રતિ શેર ₹135 ના અંતિમ ડિવિડન્ડની જાહેરાત પણ કરી છે.

Maruti Suzuki Q4 Result: મારૂતિ સુઝુકી (Maruti Suzuki) એ 25 એપ્રિલના નાણાકીય વર્ષ 2024-25 ના ચોથા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 માર્ચ 2025 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર ઘટ્યો છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

નફામાં ઘટાડો

એપ્રિલ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 4.3 ટકા ઘટીને 3,711 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત વર્ષના આ સમયમાં કંપનીનો નફો 3,879 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 3,840 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

આવકમાં વધારો

બધા સમાચાર

+ વધુુ વાંચો