Tata Motors Q4 Results: ટાટા મોટર્સ લિમિટેડે બજાર બંધ થયા પછી, મંગળવાર, 13 મેના રોજ તેના Q4 FY24 પરિણામો જાહેર કર્યા. ટાટા ગ્રુપની દિગ્ગજ કંપનીએ 8,470 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો, જે CNBC બજારના 7,841 કરોડના અંદાજ કરતાં વધુ છે. ટાટા મોટર્સે પ્રતિ શેર 6 ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.