Latest Market News, (લેટેસ્ટ માર્કેટ ન્યૂઝ) |
Get App

માર્કેટ ન્યૂઝ

Sensex-Nifty Rally: સેન્સેક્સ 478 પોઈન્ટ ચમક્યો, નિફ્ટી 23,900ને પાર, બજારમાં તેજીનાં 5 કારણો

અમેરિકાના મિડટર્મ ઇલેક્શનના ટ્રેન્ડ, કાચા તેલના ભાવમાં નરમાઈ, FIIsની સતત ખરીદી અને FMCG શેરોમાં તેજીથી ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 478 પોઈન્ટ ઉછળ્યો અને નિફ્ટી 23,900ની સપાટી પાર કરી ગયો હતો. જોકે, India VIXમાં વધારાને કારણે બજારમાં પ્રોફિટ બુકિંગ અને વોલેટિલિટીનું જોખમ યથાવત્ છે.

અપડેટેડ Nov 04, 2026 પર 11:57