Latest IPO News, (લેટેસ્ટ આઈપીઓ ન્યૂઝ) | page-9 Moneycontrol
Get App

આઈપીઓ ન્યૂઝ

PhonePe 1.5 બિલિયન ડોલરનો IPO લાવશે, ઓગસ્ટમાં DRHP કરી શકે છે ફાઇલ

PhonePeની ગ્રોથ સ્ટોરી નોંધપાત્ર રહી છે. 2023માં રિબિટ કેપિટલ, ટાઇગર ગ્લોબલ મેનેજમેન્ટ, અને ટીવીએસ કેપિટલ ફંડ્સ પાસેથી 100 મિલિયન ડોલરનું ફંડિંગ મેળવ્યું હતું.

અપડેટેડ Jun 24, 2025 પર 07:42