Virat Kohli Backed Go Digit IPO: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને આઈપીએલ (આઈપીએલ 2024)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે શાનદાર પર્ફોમન્સ કરનાર વિરાટ કોહલી માત્ર ક્રિકેટની પીચ પર જ નહીં પરંતુ બિઝનેસના સેક્ટરમાં પણ આગળ છે. તેમણે ઘણી કંપનીઓમાં ઇન્વેસ્ટ કર્યું છે અને હવે તેણે જે કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું છે તે કંપની તેનો આઈપીઓ ખોલવા તૈયાર છે. અમે ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ કંપની (ગો ડિજિટ આઇપીઓ) વિશે વાત કરી રહ્યા છીએ.