Get App

નકારાત્મક બજારમાં સારા પ્રમાણમાં નફો કરતી કંપનીઓમાં રોકાણ કરવામાં સમજદારી  

સ્થાનિક તેમ જ વૈશ્વિક શૅરબજારમાં તીવ્ર વોલેટિલિટી જોવા મળી રહી છે. એવામાં નિષ્ણાતોનું માનવું છે કે ટ્રેડર્સે સારા પ્રમાણમાં નફો કરતી કંપનીઓમાં રોકાણ કરવુ જોઈએ જેથી નકારાત્મક માહોલમાં પણ પોર્ટફોલિયો ઉપર પ્રતિકૂળ અસર મર્યાદિત રહે

MoneyControl Newsઅપડેટેડ Aug 26, 2023 પર 3:31 PM
નકારાત્મક બજારમાં સારા પ્રમાણમાં નફો કરતી કંપનીઓમાં રોકાણ કરવામાં સમજદારી   નકારાત્મક બજારમાં સારા પ્રમાણમાં નફો કરતી કંપનીઓમાં રોકાણ કરવામાં સમજદારી   
નિષ્ણાતોનું માનવું છે કે ટ્રેડર્સે સારા પ્રમાણમાં નફો કરતી કંપનીઓમાં રોકાણ કરવુ જોઈએ જેથી નકારાત્મક માહોલમાં પણ પોર્ટફોલિયો ઉપર પ્રતિકૂળ અસર મર્યાદિત રહે.

સ્થાનિક તેમ જ વૈશ્વિક શૅરબજારમાં તીવ્ર વોલેટિલિટી જોવા મળી રહી છે. એવામાં નિષ્ણાતોનું માનવું છે કે ટ્રેડર્સે સારા પ્રમાણમાં નફો કરતી કંપનીઓમાં રોકાણ કરવુ જોઈએ જેથી નકારાત્મક માહોલમાં પણ પોર્ટફોલિયો ઉપર પ્રતિકૂળ અસર મર્યાદિત રહે.

તાજેતરમાં જ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને સિસ્ટમેટિક્સના રિપોર્ટમાં સેન્સેક્સ-નિફ્ટીની તેજી સામે શંકા વ્યક્ત કરી હતી અને હવે બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વોલેટિલિટીમાં પણ નફાકારક કંપનીઓ ટકી રહે છે. બેન્ચમાર્ક સૂચકાંકોમાં ઘટાડો થાય ત્યારે સામાન્ય રીતે શૅરમાં ઘટાડો થતો જ હોય છે પરંતુ પ્રતિકૂળ અસર મર્યાદિત રહે છે. લાંબા ગાળાની દૃષ્ટિએ પણ આવા પ્રકારની કંપનીઓમાં રોકાણ કરવામાં સમજદારી ગણાય છે.

ટેક મહિન્દ્રનાં શૅરથી અંતર રાખવાની HDFC securitiesની સલાહ

સ્થાનિક શૅરબજારના ઉંચા મૂલ્યાંકનને લીધે સીએલએસએ અને કોટક સિક્યોરિટીઝે પણ ચિંતા વ્યક્ત કરી છે. પરિણામે રોકાણકારોને સુરક્ષિત વલણ અપનાવવુ હોય તો પોર્ટફોલિયોમાં નફાકારક કંપનીઓનો સમાવેશ કરવો જોઈએ.

બધા સમાચાર

+ વધુુ વાંચો