Get App

લાર્જકેપ સ્ટોકમાં અંડરપર્ફોર્મન્સ જોવા મળ્યું, ફાર્મા અને ઈન્ફ્રા સેક્ટરમાં સારુ પ્રદર્શન જોવા મળશે: દિલીપ ભટ્ટ

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું માર્કેટ એક્સપર્ટ દિલીપ ભટ્ટ પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Oct 03, 2023 પર 2:26 PM
લાર્જકેપ સ્ટોકમાં અંડરપર્ફોર્મન્સ જોવા મળ્યું, ફાર્મા અને ઈન્ફ્રા સેક્ટરમાં સારુ પ્રદર્શન જોવા મળશે: દિલીપ ભટ્ટલાર્જકેપ સ્ટોકમાં અંડરપર્ફોર્મન્સ જોવા મળ્યું, ફાર્મા અને ઈન્ફ્રા સેક્ટરમાં સારુ પ્રદર્શન જોવા મળશે: દિલીપ ભટ્ટ
દિલીપ ભટ્ટનું કહેવુ છે કે વ્યાજદર ઉપરના સ્તરે રહેશે તો FIIs માટે કોસ્ટ વધશે. આજ કારણથી FIIsની વેચવાલી આવી રહી છે.

દિલીપ ભટ્ટનું કહેવુ છે કે બજારમાં અત્યારે સાવધાન રહેવાની જરૂર છે. ઘણાં લાર્જકેપ સ્ટોકમાં અંડરપર્ફોર્મન્સ જોવા મળ્યું છે. અત્યારે બજારમાં ઉતાવળ ન કરશો. વ્યાજદર ઉપરના સ્તરે રહેશે તો FIIs માટે કોસ્ટ વધશે. આજ કારણથી FIIsની વેચવાલી આવી રહી છે.

દિલીપ ભટ્ટના મતે ઈન્ફ્રા સેક્ટરમાં સારું પ્રદર્શન જોવા મળશે. ફાર્મા અને ઈન્ફ્રા સેક્ટરમાં સારુ પ્રદર્શન જોવા મળશે. ઈલેક્ટ્રોનિક્સ સેગમેન્ટમાં સારું પ્રદર્શન જોવા મળશે. ફાર્મા કંપનીઓની નિકાસમાં વધારો જોવા મળશે. મોટી ફાર્મા કંપનીઓમાં રોકાણ કરી શકાય છે. PSUમાં હાલમાં રોકાણ કરવું સલાહભર્યું નથી.

બધા સમાચાર

+ વધુુ વાંચો