Francois Gautier: ફ્રાન્સના પત્રકાર ફ્રાન્કોઈસ ગૌટિયરે ભારતના હિંદુઓ પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હિંદુ ધર્મ પર દરેક જગ્યાએ હુમલા થઈ રહ્યા છે અને તેમણે લડવું જોઈએ. હિંદુઓ ખૂબ જ શાંતિ પ્રેમી લોકો છે પરંતુ ભારતમાં બહુમતી હોવા છતાં તેઓ લઘુમતી માનસિકતા ધરાવે છે અને ભાઈચારાનો અભાવ છે.

