ટ્રેડમિલની ગુંજ, વજન ઉપાડવાનો અવાજ અને જીમમાં વર્કઆઉટ મ્યુઝિકની ધૂન ફિટનેસ પ્રેમીઓ માટે સ્વર્ગ જેવું છે. આ એવી જગ્યા છે જ્યાં લોકો પોતાના શરીરને સુધારવા માટે લિમિટ્સ ક્રોસ કરે છે.