નબળા હાડકાં અથવા સાંધાનો દુખાવો તમારી લાઇફ સ્ટાઇલને ખરાબ રીતે અસર કરી શકે છે. તેથી મજબૂત હાડકાં હોવા ખૂબ જ જરૂરી છે. પરંતુ વધતી ઉંમર સાથે અથવા કેલ્શિયમની ઉણપને કારણે લોકોને સાંધામાં દુખાવો થવા લાગે છે.