Mumbai-Ahmedabad High-Speed Rail: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ભારતના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક મહત્વનું પગલું છે. આ પ્રોજેક્ટ ન માત્ર મુસાફરીનો સમય ઘટાડશે, પરંતુ દેશના આર્થિક વિકાસ અને ગ્લોબલ ઈમેજને પણ નવી ઊંચાઈએ લઈ જશે.
અપડેટેડ Aug 04, 2025 પર 03:24