Saudi Arabia accident: સાઉદી અરેબિયાના મક્કા-મદીના હાઇવે પર ડીઝલ ટેન્કર સાથે બસ ટકરાતાં 42 ભારતીય ઉમરા યાત્રીઓના કરૂણ મોત. મૃતકોમાં મોટાભાગના હૈદરાબાદના હોવાની આશંકા. સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર. સંપૂર્ણ વિગતો જાણો.
અપડેટેડ Nov 17, 2025 પર 12:21