Surat Diamond King Svajibhai Dholakia: સુરતના હીરા ઉદ્યોગપતિ સાવજી ધોળકિયાએ માત્ર 5 ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. 12.50 રૂપિયા લઈને ગામડેથી નીકળેલા સાવજીકાકાએ કેવી રીતે ઉભું કર્યું 12,000 કરોડનું સામ્રાજ્ય? વાંચો તેમની પ્રેરણાદાયી કહાની.
અપડેટેડ Jan 08, 2026 પર 12:18