એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગવાની ઘટના દિલ્હી એરપોર્ટ પર બની છે. આ વિમાન હોંગકોંગથી દિલ્હી લેન્ડિંગ કર્યું હતું. એર ઇન્ડિયાના વિમાનમાં લેન્ડિંગ પછી તરત જ આગ લાગી હતી.