Prenuptial agreement: દિલ્હીની એક અદાલતે છૂટાછેડાના કેસની સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી કે સંપૂર્ણ લેખિત લગ્ન કરાર જરૂરી બનાવવો જોઈએ, જેથી બંને પક્ષોને આવા માનસિક ત્રાસથી બચાવી શકાય. તો આજનો મોટો પ્રશ્ન એ છે કે શું આપણા દેશમાં લગ્ન પહેલા આવા કરાર હોવા જોઈએ?

